વ્હાલી દીકરી યોજના
વ્હાલી દીકરી યોજના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ગુજરાતમાં દીકરીઓના જન્મના દરમાં વધારો કરવા, દીકરીના માતા પિતાની સામાજિક અને આર્થિક સ્થિતિને સંગીન બનાવવા તથા શિક્ષણમાં બાળકીઓના ડ્રોપ આઉટનું પ્રમાણ ઘટાડવા ગુજરાત સરકારે વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકી છે. વ્હાલી દીકરી યોજના અંતર્ગત પરિવારના પહેલા બે બાળકો પૈકીની એક દીકરી હશે તો તેને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળી શકશે.
યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના ગુજરાત 2022 |
લાભાર્થીઓ | ગુજરાત ની દીકરીઓ |
માહિતીની ભાષા | ગુજરાતી |
હેતુ | ગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવું અને તેમજ દિકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું |
મળવાપાત્ર રકમ | એક લાખને દસ હજાર રૂપિયા (1,10,000) |
અરજી કરવાનો સમય | દીકરી ના જન્મ પછી એક વર્ષના સમય દરમ્યાન |
વ્હાલી દીકરી યોજના નો હેતુ
આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વ્હાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.
આ સહાય એ એક લાખની દસ રૂપિયા સુધી આપવામાં આવે છે અને આ સહાય એ આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખને દસ હઝાર રૂપિયા (1,10,000) સુધી આપવામાં આવે છે અને આ સહાય એ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.
વ્હાલી દીકરી યોજનામાં શું લાભ મળશે ?
➤દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય.
➤દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
➤દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
➤દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.
વ્હાલી દીકરી યોજનાનો લાભ કોને મળે?

➤તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.(દીકરી જન્મના એકવર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના આધાર પુરાવા સહીતની અરજી કરવાની રહેશે.)
➤દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
➤બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
➤દિકરીના જન્મ સમયે માતાની ઉંમર ૧૮ કે તેથી વધુ વર્ષ હોવી જોઇએ.
વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે અગત્યના ડોકયુમેન્ટ
➤દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)
➤દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ
➤દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
➤દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
➤દીકરી નો જન્મ દાખલો
➤દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
➤દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
➤વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું
યોજનાનું ફોર્મ અને લાભ લેવા જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી, ગ્રામપંચાયત, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો.
વ્હાલી દીકરી યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ
‘વ્હાલી દિકરી યોજના’ અંતર્ગત પ્રથમ હપ્તો દિકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા ૪,૦૦૦/- વ્હાલી દીકરી યોજનાનો બીજો હપ્તો નવમા ધોરણમાં પ્રવેશ વખતે રૂા.૬,૦૦૦/- અને વ્હાલી દીકરી યોજનાનો ત્રીજો અને છેલ્લો હપ્તો ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ / લગ્ન સહાય તરીકે કુલ રૂા. ૧,૦૦,૦૦૦/- સહાય મળવાપાત્ર થશે.
Website :
Click
Youtube
Whatsapp Group:
Contact :
8320231564 Only WhatsApp
Recommended
Video Title 1 –
Video Title 2 –
Video Title 3 –
Video Title 4 –
Video Title 5 -
Video Title 6–
Video Title 7–
Video Title 8–
Video Title 9–
Video Title 10–
videos Title 11-
Let’s Connect:
Subscribe:
Stock Market Demat Opening With Discount Broker
Whatsapp Group Bloging :
Account Opening Link
Benefit Account Opening This Link
(1) Life Time Sub Broker Connect Onestly Help All Query Related Demat And Investing/ Trading
(2) Support Agent Advance Course Completed
(3) Whatsapp Group
(4) Telegram group Support
(5) Youtube Learning Videos Free with Upstox Support
(6) Stock Spacific News Update in Upstox App
(7) Stock Option strike price wise free Advance Option in Upstox apps
(8) Treding View Chart View Advance Future ₹ 0
(9) Mutual Fund Selection And Charges ₹ 0 No Any Cost For Upstox Apps
(10) Upatox App Easy To Use
(11) 2 Application Upatox Old And New Apps
(12) Live Support With SubBroker Only Linked Account Opening Members
(13) Lowest Cost in Otherthan Brokerages And Service
(14) Earning Option without Trading
Reward Option
Maximum Earning With Linked Account Opening
(15) GTT Order Option Add Valid 365 day