google-site-verification: googlebf3a87612b2bb36a.html ધનતેરસ

ધનતેરસ

ધનતેરસ પર આ નાનકડી વસ્તુ ખરીદવી

ધનતેરસના દિવસે કરવામાં આવેલ ઉપાયો ધન, સુખ અને સમૃદ્ધિ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ ઉપાયો કરવાથી ઘરમાંથી આર્થિક તંગી દૂર થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે. ૨૩ ઓક્ટોબર રવિવારે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે. તે દિવસને ધન ત્રયોદશી અને ધન્વંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર તે દિવસે આયુર્વેદિક ચિકિત્સાના પિતા ધન્વંતરિ દેવ સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા. ધન્વંતરી દેવ જયારે સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા તે સમયે તેમના હાથમાં અમૃત ભરેલો કળશ હતો. તે કારણોસર ધન તેરસના દિવસે વાસણો ખરીદવાની પરંપરા છે. ધનતેરસના દિવસથી દિવાળીની શરૂવાત થાય છે. ધનતેરસના દિવસે ધન અને સમૃદ્ધિ માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. તેમાં મીઠાનો ઉપાય ખૂબ અસરકારક માનવામાં આવે છે. ચાલો જાણીએ આ ઉપાય વિશે. ધનતેરસના દિવસે કરવામાં આવતા મીઠાના ઉપાયો: ધનતેરસના દિવસે મીઠું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે દિવસે ઘરમાં મીઠાનું નવું પેકેટ લાવો. તે દિવસે દરેક વસ્તુમાં નવા પેકેટના મીઠાનો જ ઉપયોગ કરો. માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. ઘરના પૂર્વ અને ઉત્તર દિશાના ખૂણામાં કાચના વાસણમાં થોડું મીઠું નાખો. માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે તેમ કરવાથી ગરીબી દૂર થાય છે અને સંપત્તિના નવા રસ્તા મળે છે. તે દિવસે ખાસ કરીને ઘરમાં માત્ર મીઠાના પાણીથી પોતું કરવું જોઈએ. તેનાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. જો પતિ- પત્નીના વૈવાહિક સંબંધોમાં તિરાડ આવતી હોય તો આ ઉપાય ધનતેરસના દિવસે અવશ્ય કરવો. રાત્રે તમારા બેડરૂમના ખૂણામાં એક મીઠાનો નાનો ટુકડો અથવા સફેદ આખું મીઠું રાખીને સૂઈ જાઓ. તેનાથી પતિ- પત્ની વચ્ચે પ્રેમ વધે છે. શાસ્ત્રો અનુસાર મીઠું શુક્ર અને ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી મીઠું ભૂલથી પણ તેને લોખંડ કે સ્ટીલના વાસણમાં ના રાખવું જોઈએ. માનવામાં આવે છે કે તેમ કરવાથી ચંદ્ર અને શનિ એક સાથે પરિવારના સભ્યો પર નકારાત્મક અસર કરે છે. કાચના વાસણમાં મીઠું રાખવું શુભ માનવામાં આવે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)

Official Website : Click Here
Website Click here :
                    
Whatsapp Group:


Contact :
                    8320231564 Only WhatsApp

YouTube
                Subscribe:
                                      

Recommended
  videos:
  Video Title 1 –
  Video Title 2 – 
  Video Title 3 – 
  Video Title 4 – 

  Video Title 5 – 

Let’s Connect:
Subscribe

Stock Market Demat Opening With Discount Broker Upstox (1) Life Time Sub Broker Connect Onestly Help All Query Related Demat And Investing/ Trading
(2) Support Agent Advance Course Completed
(3) Whatsapp Group
(4) Telegram group Support
(5) Youtube Learning Videos Free with Upstox Support
(6) Stock Spacific News Update in Upstox App
(7) Stock Option strike price wise free Advance Option in Upstox apps
(8) Treding View Chart View Advance Future  ₹ 0
(9) Mutual Fund Selection And Charges ₹ 0 No Any Cost For Upstox Apps
(10) Upatox App Easy To Use
(11) 2 Application Upatox Old And New Apps
(12) Live Support With SubBroker Only Linked Account Opening Members
(13) Lowest Cost in Otherthan Brokerages And Service
(14) Earning Option without Trading
Reward Option
Maximum Earning With Linked Account Opening
(15) GTT Order Option Add Valid 365 day 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post